Ame Gujrati Krashn Bhajan | ભજન મંડળમાં આવો વાલા અમે ગુજરાતી લેરી લાલા અમે લેરી લાલા અમે લેરી લાલા ભજન મંડળ માં આવો વાલા આવો વાલા અમે ગુજરાતી લેરી લાલા ગોકુળ ગામનો કાનો ગુજરાતી બરસાના ગામની રાધા ગુજરાતી કાનો ગુજરાતી રાધા ગુજરાતી ગુજરાતી ની બોલબાલા અમે લેરી લાલા ભજન મંડળમાં આવો વાલા આવો વાલા અમે ગુજરાતી લેરી લાલા અયોધ્યા ધામના રામ ગુજરાતી જનકપુરના સીતા ગુજરાતી રામ ગુજરાતી સીતા ગુજરાતી ગુજરાતીની બોલબાલા અમે લેરી લાલા ભજન મંડળમાં આવો વાલા આવો વાલા અમે ગુજરાતી લેરી લાલા મેવાડ ગામના મીરા ગુજરાતી ભંડલપુરના શકું ગુજરાતી મીરા ગુજરાતી શકું ગુજરાતી ગુજરાતી ની બોલબાલા અમે લેરી લાલા ભજન મંડળમાં આવો વાલા અમે ગુજરાતી લેરી લાલા ડાકોર ગામના બોડાણા ગુજરાતી વડનગરના મોદી ગુજરાતી પોરબંદરના ગાંધી ગુજરાતી ગાંધી ગુજરાતી મોદી ગુજરાતી ગુજરાતીની બોલબાલા અમે લેરી લાલા અમે લેરી લાલા ભજન મંડળમાં આવો વાલા અમે ગુજરાતી લેરી લાલા મધુરમ ની બહેનો ગુજરાતી ઘંટિયા ફળીની બહેનો ગુજરાતી ગોપી ગુજરાતી બેનો ગુજરાતી ગુજરાતી ની બોલબાલા અમે લેરી લાલા ભજન મંડળ માં આવો વાલા અમે ગુજરાતી લેરી લાલા 5:14 મ...
Comments
Post a Comment