Skip to main content

આઈ યામ વેરી વેરી સોરી | I AM VERY VERY SORRY | Gujarati Bhajan | ગુજરાતી ભજન

 આઈ યામ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ | I AM VERY VERY SORRY KAN TANE BHULI GAI

https://youtu.be/sUYQUFm2ni4?si=i8wNPiFE9uZ6S439


કૃષ્ણ કનૈયા લાલ કી જય આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ કાના તને ભૂલી ગઈ હું તો ગાડી ઘેલી થઈ આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ તારા ગમતા વાઘા લેવા હું તો ડાકોર ધામમાં ગઈ હું તો ડાકોર ધામમાં ગઈ હું તો ગલીઓ ભૂલી ગઈ આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ હું તો તને ભૂલી ગઈ હું તો ગાડી ઘેલી થઈ આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ તારો ગમતો જુલો લેવા હું તો ચાલલા પોળમાં ગઈ હું તો ચારલા પોળમાં ગઈ મારી સખીઓ ભૂલી ગઈ આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ હું તો તને ભૂલી ગઈ હું તો ગાડી ઘેલી થઈ તને ગમતો હારલો લેવા હું તો માણેકચોકમાં ગઈ હું તો માણેકચોકમાં ગઈ મારા છોકરાઓ ભૂલી ગઈ આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ તારી ગમતી મોરલી લેવા હું તો માધપુરમાં ગઈ હું તો માધપુરમાં ગઈ મારી બેનપણી ભૂલી ગઈ આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ તારો ગમતો મુગટ લેવા હું તો દ્વારિકામાં ગઈ હું તો દ્વારિકામાં ગઈ હું તો રસ્તો ભૂલી ગયો આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ તારું ગમતું માખણ લેવા હું તો અમુલ ડેરી ગઈ હું તો અમૂલ ડેરી ગઈ મારું પાકીટ ભૂલી ગઈ આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ તારી ગમતી મોજડી લેવા હું તો જયપુરમાં ગઈ હું તો જયપુરમાં ગઈ મારો પરન્યો ભૂલી ગઈ આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ તને ભાવતો મગજ લેવા હું તો મણીનગર ગઈ હું તો મણીનગર ગઈ મારુ મંડળ ભૂલી ગઈ આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ હું તો તને ભૂલી ગઈ હું તો ગાડી ઘેલી થઈ આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ કૃષ્ણ કનૈયા લાલ કી જય

Comments

Popular posts from this blog

અમે ગુજરાતી ક્રષ્ણ ભજન | Ame Gujrati Krashn Bhajan

Ame Gujrati Krashn Bhajan |   ભજન મંડળમાં આવો વાલા અમે ગુજરાતી લેરી લાલા અમે લેરી લાલા અમે લેરી લાલા ભજન મંડળ માં આવો વાલા આવો વાલા અમે ગુજરાતી લેરી લાલા ગોકુળ ગામનો કાનો ગુજરાતી બરસાના ગામની રાધા ગુજરાતી કાનો ગુજરાતી રાધા ગુજરાતી ગુજરાતી ની બોલબાલા અમે લેરી લાલા ભજન મંડળમાં આવો વાલા આવો વાલા અમે ગુજરાતી લેરી લાલા અયોધ્યા ધામના રામ ગુજરાતી જનકપુરના સીતા ગુજરાતી રામ ગુજરાતી સીતા ગુજરાતી ગુજરાતીની બોલબાલા અમે લેરી લાલા ભજન મંડળમાં આવો વાલા આવો વાલા અમે ગુજરાતી લેરી લાલા મેવાડ ગામના મીરા ગુજરાતી ભંડલપુરના શકું ગુજરાતી મીરા ગુજરાતી શકું ગુજરાતી ગુજરાતી ની બોલબાલા અમે લેરી લાલા ભજન મંડળમાં આવો વાલા અમે ગુજરાતી લેરી લાલા ડાકોર ગામના બોડાણા ગુજરાતી વડનગરના મોદી ગુજરાતી પોરબંદરના ગાંધી ગુજરાતી ગાંધી ગુજરાતી મોદી ગુજરાતી ગુજરાતીની બોલબાલા અમે લેરી લાલા અમે લેરી લાલા ભજન મંડળમાં આવો વાલા અમે ગુજરાતી લેરી લાલા મધુરમ ની બહેનો ગુજરાતી ઘંટિયા ફળીની બહેનો ગુજરાતી ગોપી ગુજરાતી બેનો ગુજરાતી ગુજરાતી ની બોલબાલા અમે લેરી લાલા ભજન મંડળ માં આવો વાલા અમે ગુજરાતી લેરી લાલા 5:14 મ...

આવી સરદ પૂનમની રાત ચાલો બેનો સત્સંગ માં|Avi Sarad PoonamNi Rat Chalo Beno Satsang Ma|Gujarati Bhajan

  હે કાનુડા તારી મોરલી જેને ઘેલું કર્યું ગોકુળીયુ ગામ રાસે રમવાને વહેલો આવજે મારુ શ્રીજી મંડળ જોવે વાટ હે ચૈત્ર સુધી નવમી એ પ્રગટ્યા છે પરિભ્રમ ભક્તિ માતાના બેટદા હે તમને લાખો વાર પ્રણામ હે શ્રીજી તારી વાડીમાં કોણ રમે અને રમે નાનેરુ બાળ ને વેલા વેલા આવજો કે માણકી ના રખવાળ આપી સરત પુનમ ની રાત એ હાલો બેનો સત્સંગમાં  આજે જઈશું કાલે જઈશું કાલ કેવી હોય ચાલો બેનો સત્સંગમાં વહુ વારો આવશે ત્યારે રે જઈશું ઘોડિયાની દોરી મારી હાથ ક્યાંથી આવું સત્સંગમાં આવી શરદ પુનમની રાત ચાલો બેનો સત્સંગમાં  આંખે દેખાય કાને સંભળાય નહીં લાકડી વગરના ચલાય ક્યાંથી આવુ સત્સંગમાં આવી શરદ પુનમની રાત ચાલો બેનો સત્સંગમા બાળપણ જતું રહ્યું જોવાની જતી રહી કેડે કળતર થાય ક્યાંથી આવું સત્સંગમાં આવી શરદ પુનમની રાત ચાલો બેનો સત્સંગમાં દવાની બાટલી પાણીની માટલી તૂટે મોટે ખાટલી ધડાય ક્યાંથી આવું સત્સંગમાં આવી શરદ પુનમની રાત ચાલો બેનો સત્સંગમાં રોટલો ચવાય નહી શીરો મંગાય નહિ માંગે તો ઝઘડો થાય ક્યાંથી આવું સત્સંગમાં આવી શરદ પુનમની રાત ચાલો બેનો સત્સંગમાં આવી શરદ પુનમની રાત ચાલો બેનો ...